માધ્‍યમિક શિક્ષણ અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અદ્યતન ઠરાવો

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાનીની નર્મદા જિલ્લાની મુલાકાતની તસવીર


માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાની ની નીતિ આયોગ અને એસ્પીરીનલ જિલ્લા અંતર્ગત નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા નિર્મિતિ સ્થાનિક લોકબોલી ના શબ્દકોશ નું વિમોશનની તસવીર

DIET RAJPIPA

જિલ્લા કક્ષાએ સુંદર કામગીરી કરવા બદલ માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા પ્રમાણપત્ર લઈ રહેલા ડાયેટ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ

મારો સન્દેશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલાના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- શ્રી એમ.જી.શેખ. પ્રાચાર્ય (નાયબ નિયામક) રાજપીપલા

Tuesday 30 July 2019

આપણા મહાસાગરો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન માટે ઉપયોગી દાર્શનિક પાઠ GIET ના માધ્યમ થી DD1 અને DD ગિરનાર પર રજૂ થયેલ ડાયેટ રાજપીપળાના પ્રાચાર્ય શ્રી(નાયબ નિયામકશ્રી) એમ. જી. શેખના દાર્શનિક પાઠ


No comments:

Post a Comment