માધ્‍યમિક શિક્ષણ અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અદ્યતન ઠરાવો

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાનીની નર્મદા જિલ્લાની મુલાકાતની તસવીર


માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાની ની નીતિ આયોગ અને એસ્પીરીનલ જિલ્લા અંતર્ગત નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા નિર્મિતિ સ્થાનિક લોકબોલી ના શબ્દકોશ નું વિમોશનની તસવીર

DIET RAJPIPA

જિલ્લા કક્ષાએ સુંદર કામગીરી કરવા બદલ માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા પ્રમાણપત્ર લઈ રહેલા ડાયેટ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ

મારો સન્દેશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલાના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- શ્રી એમ.જી.શેખ. પ્રાચાર્ય (નાયબ નિયામક) રાજપીપલા

Monday, 17 October 2016

ડાયટ નર્મદા દ્રારા ઈ-ક્રાંતિ (E-Revolution) ડાયટ નર્મદા અને ડાયટ ડાંગ વચ્ચે થયેલ વિડીયો કોન્ફરન્સની એક ઝલક


               નર્મદા ડાયટ દ્વારા થયેલ કલાઉત્સવની ફોટો ગેલરી  


નર્મદા જીલ્લામાં સ્વચ્છતા અને સમરસતા સપ્તા ઉજવણી "સફાઈની ૬૦ મિનિટ " કાર્યક્રમ અંર્તગત જીસીઈઆરટી ના આદરણીય નિયામક્શ્રી ડૉ. ટી.એસ. જોષી સાહેબની એક ઝલક

  ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરતા  જીસીઈઆરટીના આદરણીય  નિયામક્શ્રી  ડૉ. ટી.એસ. જોષી  સાહેબ 

સ્વચ્છતા અને સમરસતા સપ્તા ઉજવણી "સફાઈની ૬૦ મિનિટ " કાર્યક્રમની રેલીને લીલી ઝંડી આપતા માનનીયશ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ(સંસદીય સચિવશ્રી વન અને આદિજાતિ વિકાસ) અને  જીસીઈઆરટી ના આદરણીય  નિયામક્શ્રી  ડૉ. ટીએસ. જોષી  સાહેબ   

ગાંધી ચોક મુકામે સફાઈ અભિયાનમાં  જીસીઈઆરટી ના આદરણીય  નિયામક્શ્રી  ડૉ. ટી.એસ. જોષી  સાહેબ અને ડાયટ નર્મદાના પ્રાચાર્યશ્રી એમ.જી.શેખ 

સ્વચ્છતા અને સમરસતા સપ્તા ઉજવણી "સફાઈની ૬૦ મિનિટ " કાર્યક્રમના સ્ટેજને શોભાવતા મહાનુભવો 

સ્વચ્છતા અભીયાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આચાર્યશ્રીને સન્માનિત કરતા ભરૂચનાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને  આદરણીય  નિયામક્શ્રી  ડૉ. ટી.એસ. જોષી  સાહેબ

સ્વચ્છતા અભીયાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આચાર્યશ્રીને સન્માનિત કરતા ડાયટ નર્મદાના પ્રાચાર્યશ્રી એમ.જી.શેખ અને નર્મદાના DPEO અને DEO શ્રી બારિયા સાહેબ