માધ્‍યમિક શિક્ષણ અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અદ્યતન ઠરાવો

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાનીની નર્મદા જિલ્લાની મુલાકાતની તસવીર


માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાની ની નીતિ આયોગ અને એસ્પીરીનલ જિલ્લા અંતર્ગત નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા નિર્મિતિ સ્થાનિક લોકબોલી ના શબ્દકોશ નું વિમોશનની તસવીર

DIET RAJPIPA

જિલ્લા કક્ષાએ સુંદર કામગીરી કરવા બદલ માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા પ્રમાણપત્ર લઈ રહેલા ડાયેટ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ

મારો સન્દેશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલાના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- શ્રી એમ.જી.શેખ. પ્રાચાર્ય (નાયબ નિયામક) રાજપીપલા

Friday, 24 November 2017

પ્રદર્શન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભારતની ખેતપેદાશો વિષયાંગ શીખવતા ડાયટના પ્રાચાર્યશ્રી એમ.જી.શેખ                       
TLM કોર્નરની તાલીમ લેતા શિક્ષકશ્રીઓ 
સ્ટાફ મિટિંગ 
ડાયટ નર્મદા મુકામે રિસોર્સ સામગ્રી તૈયાર કરવા સંદર્ભે શિક્ષક્શ્રીઓને માર્ગદર્શન આપતો વર્કશોપ 
ડાયટ નર્મદાએ બનાવેલ ધો-૬ થી ૮ માં આવતા તમામ પ્રયોગોને  DVDની મદદથી  શીખતા શિક્ષક્શ્રીઓ 
ICT ની મદદથી ડાયટ નર્મદાના બ્લોગ અને YouTube પર ડાયટે મુકેલ વિડીયોથી માર્ગદર્શન મેળવતા શિક્ષક્શ્રીઓ 

ન્યુ દિલ્હી મુકામે CCRT મિટિંગ દરમ્યાન મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વિઝીટ કરતા શ્રી એમ.જી.શેખ 
ટીમ નર્મદાના ઈનોવેટિવ વર્ક ધો-૩,૫ નાં વિદ્યાર્થીઓની ચાર ટીમો વચ્ચે જનરલ નોલેજની કિવઝ કોમ્પીટીશન તા. તિલકવાડા CRC અને પ્રા.શાળા તિલકવાડા
શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે નર્મદા જિલ્લાની પ્રોજેક્ટમાં પસંદગી પામેલ શાળાઓમાં ડાયટ નર્મદા દ્વારા મોનીટરીંગ  સંદર્ભે ટીમો દ્વારા ૮-૧-૨૦૧૮ થી ૧૨-૧-૨૦૧૮ દરમ્યાન કામગરી પૂર્ણ કરવાનો પ્રયત્ન  કરાયો.


Saturday, 4 November 2017

ડાયટ નર્મદાના બ્લોગપર મુકાયેલ -પુસ્તકાલય અંગે માહિતગાર કરતી એક તસ્વીરડાયટમાં બનાવેલ રિસોર્સ સેન્ટરની મુલાકાતે આવેલ સાગબારા તાલુકાની પ્રા.શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની તસ્વીરો 
પાલનપૂર મુકામે રાજ્ય ક્ક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખૂબજ સુંદર પર્ફોમશ આપતી નર્મદા જીલ્લાની શાળાઓ.
ડાયટની ઈ-ક્રાંતિની ફોટો ગેલરી