માધ્‍યમિક શિક્ષણ અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અદ્યતન ઠરાવો

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાનીની નર્મદા જિલ્લાની મુલાકાતની તસવીર


માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાની ની નીતિ આયોગ અને એસ્પીરીનલ જિલ્લા અંતર્ગત નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા નિર્મિતિ સ્થાનિક લોકબોલી ના શબ્દકોશ નું વિમોશનની તસવીર

DIET RAJPIPA

જિલ્લા કક્ષાએ સુંદર કામગીરી કરવા બદલ માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા પ્રમાણપત્ર લઈ રહેલા ડાયેટ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ

મારો સન્દેશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલાના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- શ્રી એમ.જી.શેખ. પ્રાચાર્ય (નાયબ નિયામક) રાજપીપલા

Thursday, 22 February 2018

ડાયટ નર્મદા દ્વારા નર્મદા જિલ્લામાં યોજાયેલ G.K.મેલા(જનરલ નોલેજ મેલા)માં પ્રથમ આવનાર વિજેતા વિદ્યાર્થીઓને ડાયટ નર્મદા મુકામે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.ડાયટ નર્મદા મુકામે શાળા સ્વચ્છતા એવોર્ડમાં જિલ્લાની વિજેતા ૧૦ શાળાઓને,  શિલ્ડ,પ્રમાણપત્ર અને શાળા દીઠ  રૂ.૧૦,૦૦૦/-નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા.


ડાયટ નર્મદા દ્વારા આયોજિત G.K.મેલા(જનરલ નોલેજ મેલા)માં પરીક્ષા આપતા નર્મદા જિલ્લાની પ્રા.શાળાઓના બાળકોની ફોટો ગેલરી


જી.સી.ઈ.આર.ટી. અને ડાયટ નર્મદાની મદદથી નડાબેટ મુકામે શૈક્ષણિક પ્રવાસ કરતા પાંચ શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓની ફોટો ગેલરી.