માધ્‍યમિક શિક્ષણ અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અદ્યતન ઠરાવો

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાનીની નર્મદા જિલ્લાની મુલાકાતની તસવીર


માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિબેન ઈરાની ની નીતિ આયોગ અને એસ્પીરીનલ જિલ્લા અંતર્ગત નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા નિર્મિતિ સ્થાનિક લોકબોલી ના શબ્દકોશ નું વિમોશનની તસવીર

DIET RAJPIPA

જિલ્લા કક્ષાએ સુંદર કામગીરી કરવા બદલ માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા પ્રમાણપત્ર લઈ રહેલા ડાયેટ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ

મારો સન્દેશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલાના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- શ્રી એમ.જી.શેખ. પ્રાચાર્ય (નાયબ નિયામક) રાજપીપલા

Monday, 4 February 2019

લાછરસ પ્રા.શાળામાં સ્માર્ટબોર્ડ નાં ઉપયોગ દ્વારા બાળકોને ડાયેટ દ્વારા નર્મદા જીલ્લાની તમામ શાળાઓને આપવામાં આવેલ સામાજિક વિજ્ઞાન વિષયની ઈ-કન્ટેન્ટ ની ડી.વી.ડી. નાં ઉપયોગ દ્વારા વર્ગખંડ માં બાળકોને અભ્યાસ કરાવતા ડાયટ નર્મદાના પ્રાચાર્ય(નાયબ નિયામક) શ્રી એમ.જી.શેખ.


No comments:

Post a Comment